હું શોધું છું

હોમ  |

પોલીસ અધીક્ષકશ્રી, અમરેલી - સંદેશ
Rating :  Star Star Star Star Star   

 

એસપીનો  સંદેશ

       

            અમરેલી જિલ્લામાં બનતા ગુનાઓ અટકાવવા તથા શોધવા માટે પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ સતત કાર્યદક્ષ રહી પ્રજાજનોને સારામાં સારી સેવા આપી કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવા સતત પ્રયત્નશીલ રહેશે.જિલ્લામાં પ્રવાસ માટેના સ્થળો,ધાર્મિક સ્થળો ખાતે પ્રવાસમાં આવતા પ્રવાસીઓ માટે વિશેષ યુનિફોર્મધારી પોલીસના માણસોને તૈનાત કરવાની કામગીરી કરવામાં આવેલ છે, આ રીતે પ્રવાસીઓને મદદરૂપ થવાનો  શકયતઃ તમામ પ્રયાસ કરવાનો આશય છે.અત્રેના જીલ્લામાં ટ્રાફિક નિયમ માટે ટ્રાફિક બ્રિગેડને ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે વધુમાં વધુ પો.સ્ટે.ની હદમાં ટ્રાફિક પોઇન્ટ શરૂ કરવામા આવેલ છે.

        આપની સાથે કંઇ પણ ગુનાહિત બાબત બને તો તાત્કાલિક જે તે પોલીસ સ્ટેશનમાં અગર તો સ્થળ ઉપર તૈનાત પોલીસ કર્મચારી ને ફરિયાદ કરવી.આ કામગીરીમાં અમરેલી પોલીસ દળને પ્રજાજનો નો સહકાર મળતો રહેશે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા
 

 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ  વેળાએ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
અન્ય ટેલિફોન નંબરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 21-03-2016