|
અમરેલી પોલીસ દળને અમરેલી અને સાવરકુંડલા એમ બે વિભાગમાં વિભાજીત કરવામાં આવેલ છે. દરેક વિભાગના પોલીસ સ્ટેશન મળીને કુલ ૨૧ પોલીસ સ્ટેશન કાર્યરત છે.આ ઉપરાંત અમરેલી જીલ્લાની મહિલાઓની સલામતી તથા રક્ષણ માટે ૧ અમરેલી મહિલા પોલીસ સ્ટેશન કાર્યરત છે. આમ કુલ ૨૨ પોલીસ સ્ટેશન દ્વારા પ્રજાજનોના રક્ષણ અને કાયદો વ્યવસ્થાની જાળવણી થાય છે.
અમરેલી જિલ્લા હેઠળ પોલીસ સ્ટેશન
પોલીસ સ્ટેશનનું નામ
|
પોલીસ સ્ટેશનનું નામ
|
૧) અમરેલી સીટી પો.સ્ટે.
|
૧ર) વંડા પો.સ્ટે.
|
ર) અમરેલી તાલુકા પો.સ્ટે.
|
૧૩) ચલાલા પો.સ્ટે.
|
૩) લાઠી પો.સ્ટે.
|
૧૪) ધારી પો.સ્ટે.
|
૪) લીલીયા પો.સ્ટે.
|
૧પ) ખાંભા પો.સ્ટે.
|
પ) દામનગર પો.સ્ટે.
|
૧૬) રાજુલા પો.સ્ટે.
|
૬) બાબરા પો.સ્ટે
|
૧૭) મરીન પીપાવાવ પો.સ્ટે.
|
૭) બગસરા પો.સ્ટે.
|
૧૮) નાગેશ્રી પો.સ્ટે.
|
૮) વડીયા પો.સ્ટે.
|
૧૯) જાફરાબાદ પો.સ્ટે.
|
૯) મહીલા પો.સ્ટે.
|
ર૦) જાફરાબાદ મરીન પો.સ્ટે.
|
૧૦) સાવરકુંડલા ટાઉન પો.સ્ટે.
|
૨૧) ડુંગર પો.સ્ટે.
રર) સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન
|
૧૧) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે.
|
|
અમરેલી જિલ્લા હેઠળ પોલીસ સ્ટેશન / કચેરીઓ આવેલ છે.
નાયબ પોલીસ અધિક્ષકની કચેરી,અમરેલી
૧. પોલીસ અધિક્ષકશ્રીની કચેરી
|
૧૨. રીઝર્વ કંટ્રોલ રૂમ
|
૨. નાયબ પોલીસ અધિક્ષકશ્રી મુખ્ય મથક
|
૧૩. રીડર
|
૩. નાયબ પોલીસ અધિક્ષકશ્રી SC/CT
|
૧૪. એમ.ઓ.બી.
|
૪. નાયબ પોલીસ અધિક્ષકશ્રી અમરેલી ડીવીઝન
|
૧૫. જીલ્લા ટ્રાફિક
|
૫. નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાવરકુંડલા ડીવીઝન
|
૧૬. એસ.ઓ.જી.
|
૬. કચેરી અધિક્ષકશ્રી
|
૧૭. ક્યુ.આ.ટી.
|
૭. રીઝર્વ પો.સબ.ઈન્સ.
|
૧૮. બી.ડી.ડી.એસ.
|
૮. માઉન્ટેડ
|
૧૯. અરજી શાખા
|
૯. એમ.ટી.વિભાગ
|
૨૦. મીસીંગ સેલ
|
૧૦. એલ.આઈ.બી.
|
૨૧. એલ.સી.બી.
|
૧૧. પેરોલ-ફર્લો સ્કોડ
|
૨૨. કોમ્પ્યુટર સેલ
|
|
|