હું શોધું છું

હોમ  |

પરિચય (પોલીસ અધિક્ષકશ્રીની કચેરી)
Rating :  Star Star Star Star Star   

અમરેલી જિલ્લો અગાઉ બરોડા રાજયમાં હતો જે તા.૧.૮.૧૯૪૯થી મુંબઇ રાજયમાં વિલીન થયા બાદ ૧લી મે.૧૯૬૦ ના રોજ ગુજરાત રાજયની અલગ રચના થતાં રાજયના ચોથા નંબરના જિલ્લા તરીકે અસ્તિત્વમાં આવતાં અમરેલી જિલ્લો સૌરાષ્ટ્રના દરિયાકિનારે આવેલ છે. અમરેલી જિલ્લો પોલીસ અધીક્ષકશ્રી કક્ષાના અધિકારી હસ્તક છે. હાલમાં શ્રી હિમકર સિંહ  પોલીસ અધીક્ષક તરીકે ફરજ બજાવે છે.

ભૌગોલિક દ્રષ્ટિએ

  • જિલ્લાનું ક્ષેત્રફળ -- ૬૭૬૦.૯ ચો.કિમી
  • હાલની વસ્તી – ૧૫,૧૩,૬૧૪
  • તાલુકાની સંખ્યા -- ૧૧
  • દરિયાકિનારો -- રાજુલા અને જાફરાબાદ તાલુકો દરિયાકિનારા નજીક આવેલ છે.
  • જિલ્લાના કુલ પો. સ્ટે. – ૨૨
  • આઉટપોસ્ટની સંખ્યા – ૧૯
  • ચોકી – ૬

અમરેલી જિલ્લા ખાતે જિલ્લા પોલીસતંત્રમાં ૧ પોલીસ અધીક્ષક, ૪ નાયબ પોલીસ અધીક્ષક જેમાં જિલ્લાના ર ડિવિઝન અમરેલી અને સાવરકુંડલા આવેલાં છે બન્ને ડિવિઝન નીચે ર+ર સી.પી.આઈ.આવેલાં છે અને અમરેલી ડિવિઝન નીચે કુલ - ૯ પોલીસ સ્ટેશન તથા સાવરકુંડલા ડિવિઝન નીચે કુલ- ૧ પોલીસ સ્ટેશન આવેલાં છે.

 

 

 

 

 

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા
 

 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ  વેળાએ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
અન્ય ટેલિફોન નંબરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 16-05-2022