|
બંદોબસ્ત -
અમરેલી જિલ્લો સમગ્ર સૌરાષ્ટ્રના મહત્વના વિસ્તારમાં આવેલો છે અને અમરેલી શહેર સૌરાષ્ટ્રનું રાજકીય બાબતે મુખ્ય શહેર હોવાથી આ જિલ્લામાં વખતોવખત મહાનુભાવોશ્રી મુલાકાતે પધારે છે. તથા આ વિસ્તારમાંથી પસાર થતાં રહે છે તેઓની સિક્યોરિટી માટે ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવે છે.
આ ઉપરાંત તહેવારો, જુલૂસો, લોકમેળા, રથયાત્રા તથા ચૂંટણી અને અન્ય બંદોબસ્ત માટે અમરેલી પોલીસદળ ખડે પગે હાજર રહે છે.
|
|
|