|
પોલીસ બેન્ડ –
અમરેલી પોલીસદળ પાસે પૂર્ણ સંખ્યાનું પોલીસ બેન્ડ ઉપલબ્ધ છે. જે પોલીસ બેન્ડના તાલે મુખ્ય મથક ખાતે સોમવાર તથા શુક્રવારે પરેડનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત પોલીસસ્ટેશનના ઈન્સ્પેકશન સમયે જે તે પો.સ્ટે.ની ઈન્સ્પેક્શન પરેડ યોજવામાં આવે છે. જિલ્લાના ઈન્સ્પેક્શન સમયે જિલ્લામથકે સંપૂર્ણ ડ્રિલ સાથેની પરેડ યોજવામાં આવે છે. રાષ્ટ્રીય તહેવારો તથા શહીદ દિન નિમિત્તે પરેડનું આયોજન કરવામાં આવે છે જેમાં પણ પોલીસ બેન્ડ સુંદર કામગીરી કરે છે.
|
|
|
|
|