|
|
પરેડ -
જિલ્લાના મુખ્ય મથક તથા પોલીસસ્ટેશન ખાતે સોમવાર તથા શુક્રવારે પરેડનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્શન સમયે જે તે પો.સ્ટે. ની ઈન્સ્પેકશન પરેડ યોજવામાં આવે છે. જિલ્લાના ઈન્સ્પેકશન સમયે જિલ્લામથકે સંપૂર્ણ ડ્રિલ સાથેની પરેડ યોજવામાં આવે છે. તેમજ જિલ્લાના ઇન્પેશન વખતે આઇ.જી.પી. સાહેબ દ્રારા ઇન્પેકશન પરેડનું પણ આયોજન કરવામા આવે છે. રાષ્ટ્રીય તહેવારો તથા શહીદ દિન નિમિત્તે પરેડનું આયોજન કરવામાં આવે છે.
|
|
|
ફોટોઃ-
|
|