હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

અમરેલી જિલ્લામાં પોલીસ બેડા દ્રારા દામનગર ખાતે તા. ૧૪/૫/૨૦૧૪ ના રોજ વિશ્ર્વ વાત્સલ્ય દિને આંગણવાડી કેન્દ્ર ની મુલાકાત લઇ સર્ગભા મહીલાઓને કુપોષણ અને આરોગ્ય વિષેયક માર્ગદર્શન ના સેમીનારનું આયોજન કરવામા આવેલ આ સેમીનારમાં ઉપસ્થિત ૩૦૦ મહીલાઓ તેમજ ૨૦૦ થી ૨૫૦ પુરૂષો તેમજ તેમના બાળકો ઉપસ્થિત રહેલ તમામ બાળકોને રમકડા તેમજ નેપકીન અને ચોકલેટ નું વિતરણ કરવામા આવેલ બાળકોના વાલીઓ સાથે વાર્તાલાપ કરી બાળકોને વધુ અભ્યાસ કરાવવા સમજ કરી આ કાર્યક્રમને સફળ બનાવેલ આમ પોલીસ પ્રજાનો મિત્ર છે. તેવું ઉમદા ઉદાહરણ પુરૂ પાડેલ છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા
 

 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ  વેળાએ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
અન્ય ટેલિફોન નંબરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 27-05-2014