હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

               

 

                (૧) અમરેલી જિલ્લા પોલીસ બેડા દ્રારા બાબરા પો.સ્ટે.માં તા.૨૬/૧૧/૨૦૧૩ ના રોજ તાલુકા શાળા જરૂરીયાતમંદ તેમજ આર્થિક રીતે પછાત એવા ૨૨ વિધાર્થીઓને સ્કુલ યુનિફોર્મ આપવામાં આવેલ હતા શાળા પરીવાર દ્રારા આભાર મનાયો હતો. પોલીસ કર્મીની ઉદારતા ને બીરદાવી ખુશીની લાગણી વ્યકત કરી હતી. પોલીસ પરીવારને અભિનંદન પાઠવેલ આમ પોલીસ પ્રજાનો મિત્ર છે. તેનુ ઉદાહરણ પુરૂ પાડતા તાળીઓના ગળગળાટથી પોલીસ પરીવારને અભિનંદન પાઠવેલ અને પોલીસ પરીવાર દ્રારા બાળકોને ખુશખુશાલ કર્યા હતા.

 

  

...................................................................................................................................

 

                (૨) અમરેલી જિલ્લા પોલીસ બેડા દ્રારા બાબરા પો.સ્ટે.માં તા ૩૦/૧૧/૨૦૧૩ ના રોજ સરદાર સ્કુલ બાબરા ના ૧૦૦ વિધાર્થીઓને પોલીસ સ્ટેશનની મુલાકાત લીધેલ અને તેઓને પોલીસ દ્રારા થતી કામગીરીથી વાકેફ કરવામા આવેલ તેમજ પોલીસ સ્ટેશનમાં આવેલ લોકપરૂમ ,પી.એસ.ઓ.,વારસેલ રૂમ, દ્રારા થતી કામગીરી, સુરક્ષા સેતુ તથા હથીયારો વિશે માહીતગાર કરવામા આવેલ સાથે ટ્રાફીક લગત પ્રશ્રનોતરી કરી સાચો જવાબ આપનારને ઇનામ આપી પ્રોત્સાહીત કર્યા પોલીસ પ્રજાનો મિત્ર છે. તેનુ ઉદાહરણ પુરૂ પાડતા તાળીઓના ગળગળાટથી પોલીસ પરીવારને અભિનંદન પાઠવેલ અને પોલીસ પરીવાર દ્રારા બાળકોને ચોકલેટની વહેચણી કરી ખુશખુશાલ કર્યા હતા.

  

       

                 

 

 


 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા
 

 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ  વેળાએ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
અન્ય ટેલિફોન નંબરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 02-12-2013