પોલીસ અધિક્ષક, અમરેલી
http://www.spamreli.gujarat.gov.in

વિભાગ અંતર્ગત સહાયકી કાર્યક્રમો

7/7/2025 5:00:42 PM

(૧ર) સહાયકી કાર્યક્રમોનાં લાભાર્થીઓની વિગતો સહીત આર્થીક સહાય કાર્યક્રમોની અમલ બજવણી -

આર્થિક સહાયકી કાર્યક્રમો માટે સરકારશ્રી દ્વારા પોલીસ તંત્રને કોઈ આર્થિક અનુદાન ફાળવવામાં આવતુ નથી કે, આર્થિક સહાયનાં કોઈ કાર્યક્રમોનું આયોજન પોલીસ તંત્ર દ્વારા કરવાની જોગવાઈ નથી.